ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું પુસ્તક કયું છે ? પશ્ચિમ શ્રાવણી મરીચિકા અજાણ્યું સ્ટેશન પશ્ચિમ શ્રાવણી મરીચિકા અજાણ્યું સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોપાળબાપા - કૃતિના લેખક કોણ છે ? લાભશંકર ઠાકર મનુભાઈ પંચોળી બકુલ ત્રિપાઠી પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર મનુભાઈ પંચોળી બકુલ ત્રિપાઠી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ? ગાંધીજી રણજીતસિંહ ગાયકવાડ કનૈયાલાલ મુનશી રણજિતરામ વાવાભાઇ ગાંધીજી રણજીતસિંહ ગાયકવાડ કનૈયાલાલ મુનશી રણજિતરામ વાવાભાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે' - કયા સર્જકની પંકિત છે ? ખલીલ ધનતેજવી અમૃત ઘાયલ જલન માતરી આદિલ મન્સુરી ખલીલ ધનતેજવી અમૃત ઘાયલ જલન માતરી આદિલ મન્સુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈની કઈ રચનાઓ ખ્યાતનામ છે ? ગરબી દુહા ગરબા પદો ગરબી દુહા ગરબા પદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાના પુસ્તક "માણસાઈનાં દીવા"માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે ? વિઠ્ઠલભાઈ પટેલ સરદાર પટેલ રવિશંકર મહારાજ ગાંધીજી વિઠ્ઠલભાઈ પટેલ સરદાર પટેલ રવિશંકર મહારાજ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP