Talati Practice MCQ Part - 9
સહુ પ્રથમ બોલતું ચિત્રપટ ___ હતું.

નરસિંહ મહેતા
કાગઝ કે ફૂલ
રાજા હરિશ્ચંદ્ર
આલમઆરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેના પૈકી ક્યા રૂઢિપ્રયોગનો અર્થ 'બાતમી મળી જવી' એવો થાય છે ?

કાન દેવા
કાને ધરવું
કાન ઉઘાડવા
કાને વાત પહોંચવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વસ્થ જીવનનું પ્રથમ સૂત્ર ___ આહારને ગણવામાં આવે છે.

મસાલેદાર
ગળપણવાળા
ટેસવાળા
સમતોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP