Talati Practice MCQ Part - 9
"કામિની કોકિલા કેલિ કૂજન કરે"
પંક્તિમાં પ્રયોજાયેલા અલંકારનું નામ લખો :

શબ્દાનુપ્રાસ
અંત્યાનુપ્રાસ
ઉત્પ્રેક્ષા
વર્ણાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કહેવતનો અર્થ આપો :
ચીંથરા ફાડવાં

નમાલી વાત ક૨વી
સમય પસાર કરવો
કપડાં ફાડવાં
અયોગ્ય કામ કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પૌરાણિક કથાઓમાં દેવોના ગુરુ કોણ હતા ?

બૃહસ્પતિ
નારદ મુનિ
વેદવ્યાસ
વસિષ્ઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચે દર્શાવેલા સામાસિક શબ્દ માટેના યોગ્ય સમાસ ક્યો છે ?
શાળોપયોગી

તૃતીયા તત્પુરુષ
કર્મધારય
બહુવ્રીહિ
મધ્યમપદલોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મેલેરીયા રોગ માટે કયા મચ્છર જવાબદાર છે ?

એનોફીલીસ નર
ક્યુલેક્ષ માદા
એનોફીલીસ માદા
ક્યુલેક્ષ નર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક સર્વેમાં 10 વ્યક્તિના વજન માપવામાં આવે છે. પહેલા 4 વ્યક્તિના વજન માપવામાં આવે છે અને તેની સરેરાશ 65 kg મળે છે. પણ જાણવા મળ્યું કે વજન કાંટો ક્ષતિયુક્ત હોઈ પહેલેથી વ્યક્તિનું વજન 5 kg વધારે દેખાડે છે. આથી હવે વજનકાંટો ક્ષતિ વગરનો લેતા બાકીના 6 વ્યક્તિના વજનની સરેરાશ 50 મળે છે. તો સાચી સરેરાશ કેટલી ?

60
56
40
54

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP