Talati Practice MCQ Part - 9
___ ભારતનું પ્રથમ સમાચાર પત્ર હતું.

મુંબઈ સમાચાર
ગુજરાત સમાચાર
બેંગોલ ગેઝેટ
આનંદ બજાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
જન્માષ્ટમી તહેવાર કઈ તિથિએ ઉજવાય છે ?

શ્રાવણ વદ આઠમ
શ્રાવણ સુદ આઠમ
શ્રાવણ સુદ પુનમ
શ્રાવણ વદ અમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP