Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી કઈ સેવા પ્રસારભારતી કોર્પોરેશન હેઠળ આવે છે ?

એક પણ નહીં
આપેલ બંને
દૂરદર્શન
ઓલ ઈન્ડિયા રેડિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
બેંક દ્વારા મંજૂર થયેલ ધિરાણની મર્યાદામાં રકમ ઉપાડી શકાય તેમજ ઉપાડેલી રકમ પૈકી સંપૂર્ણ કે તેના કોઈ ભાગની રકમ પાછી ભરી શકાય અને જેટલી રકમ ઉપાડી હોય તેનું જ વ્યાજ ચૂકવવાનું થાય. આવી સગવડને ___ કહે છે.

કેશ ક્રેડિટ
બચત ખાતું
લોન ખાતું
ક્રેડિટ કાર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"ક્ષ"કિરણો (એક્સ રે)....

ધન અને ઋણ બન્ને વીજભાર ધરાવે છે.
વીજભાર ધરાવતા નથી
ઋણ વીજભાર ધરાવે છે
ધન વીજભાર ધરાવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કોમ્પ્યુટર વાઈરસ એ શું છે ?

એક પણ નહીં
હાર્ડવેર
કોમ્પ્યુટર પ્રોગ્રામ
ઓપરેટિંગ સિસ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી કઈ બે બાબતો એકબીજા સાથે સુસંગત નથી ?

શ્રીમદ ભાગવત્ - અધ્યાય
મહાભારત – પર્વ
ઓખાહરણ –કડવું
કુરાન – આયાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP