Talati Practice MCQ Part - 9 નિહારિકા એટલે : આકાશમાંના નક્ષત્રો આકાશમાંનો તારાસમૂહ આકાશગંગામાં દેખાતાં વાદળો આકાશમાંના ગ્રહો આકાશમાંના નક્ષત્રો આકાશમાંનો તારાસમૂહ આકાશગંગામાં દેખાતાં વાદળો આકાશમાંના ગ્રહો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે. પિતાની હાલની ઉંમર પુત્રની હાલની ઉંમર કરતાં 4 ગણી હોય તો 10 વર્ષ પછી પિતા-પુત્રની ઉંમરનું પ્રમાણ (Ratio) શું હશે ? 3 : 1 5 : 2 1 : 3 1 : 4 3 : 1 5 : 2 1 : 3 1 : 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં પોલીસદળને રોજિંદી કામગીરીમાં મદદરૂપ થાય છે ? સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સી.આર પી.એફ.) ગ્રામરક્ષક દળ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બી.એસ.એફ.) હોમગાર્ડ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સી.આર પી.એફ.) ગ્રામરક્ષક દળ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બી.એસ.એફ.) હોમગાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પ્રાચીન ગ્રંથોમાં ગંગા, યમુના, સિંધુ નદીઓનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ? સપ્તસિંધુ આર્યાવર્ત સિંધુપ્રદેશ હિમાલય સપ્તસિંધુ આર્યાવર્ત સિંધુપ્રદેશ હિમાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અગ્નિજિત માટી (ફાય૨ કલે) ___ જિલ્લામાં મળતી નથી. સુરત સુરેન્દ્રનગર પાટણ કચ્છ સુરત સુરેન્દ્રનગર પાટણ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતના બંધારણમાં તમામ નાગરિકોને કોઈ પણ જાતના ભેદભાવ વિના આપવામાં આવેલ મૂળભૂત અધિકારોની સંખ્યા કેટલી ? તેર છ પાંચ સાત તેર છ પાંચ સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP