Talati Practice MCQ Part - 9
નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :
જંગલમાં વસનાર લોકો

જંગલી
પછાત
આદિવાસી
આરણ્યક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નાગરિકનાં મૂળભૂત હક્કોનાં રક્ષણની ફરજ કોની છે ?

રાજકીય પક્ષો
ધારાસભા
પોલીસ તંત્ર
ન્યાયતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વસ્થ જીવનનું પ્રથમ સૂત્ર ___ આહારને ગણવામાં આવે છે.

મસાલેદાર
સમતોલ
ગળપણવાળા
ટેસવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP