Talati Practice MCQ Part - 9 દક્ષિણ ગુજરાતનો જમીન વિસ્તાર કયા રંગનો છે ? લાલાશ પીળાશ પડતા સફેદ કાળા લાલાશ પીળાશ પડતા સફેદ કાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સ્વામી દયાનંદ સરસ્વતી નીચેના પૈકી શાના સ્થાપક હતા ? વિધા સમાજ પ્રાર્થના સમાજ આર્ય સમાજ બ્રહમોસમાજ વિધા સમાજ પ્રાર્થના સમાજ આર્ય સમાજ બ્રહમોસમાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા ગુજરાતી સાહિત્યકાર ગુજરાત સરકારમાં માહિતી નિયામક રહી ચુક્યા છે ? ભૂપત વડોદરિયા ઝવેરચંદ મેધાણી પન્નાલાલ પટેલ ચન્દ્રકાન્ત બક્ષી ભૂપત વડોદરિયા ઝવેરચંદ મેધાણી પન્નાલાલ પટેલ ચન્દ્રકાન્ત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશનનું વડું મથક ક્યાં આવેલું છે ? દિલ્હી અમદાવાદ મુંબઈ કોલકાતા દિલ્હી અમદાવાદ મુંબઈ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'આગગાડી' અને 'ધરાગુર્જરી' નાટયકૃતિઓના લેખકનું નામ જણાવો. જયંતી દલાલ ક. મા. મુન્શી ચં. ચી. મહેતા ધનસુખલાલ મહેતા જયંતી દલાલ ક. મા. મુન્શી ચં. ચી. મહેતા ધનસુખલાલ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચે દર્શાવેલા સામાસિક શબ્દ માટેના યોગ્ય સમાસ ક્યો છે ? શાળોપયોગી તૃતીયા તત્પુરુષ મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહિ તૃતીયા તત્પુરુષ મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP