Talati Practice MCQ Part - 9
વિક્રમ સંવતના પ્રથમ દિવસને શું કહેવાય ?

બેસતું વર્ષ
દિવાળી
દશેરા
નાતાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મહાત્મા ગાંધીએ આફ્રિકાથી ભારત આવ્યા પછી કયું સામયિક શરૂ કર્યું ?

ભારત
યંગ ઈન્ડિયા
હિન્દુસ્તાન
યંગ ઈન્ડિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP