Talati Practice MCQ Part - 9 રામના વનવાસ દરમ્યાન તેમણે કોના એંઠા બોર ખાધા હતા ? સીતા કુબજા શબરી મંથરા સીતા કુબજા શબરી મંથરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'પલ્સ પોલિયો' કાર્યક્રમ કોના માટે છે ? યુવાનો સ્ત્રીઓ વૃદ્ધજનો બાળકો યુવાનો સ્ત્રીઓ વૃદ્ધજનો બાળકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતનું રાજ્ય પ્રાણી ક્યું છે ? સિંહ વાઘ દીપડો રીંછ સિંહ વાઘ દીપડો રીંછ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત હાસ્ય લેખક કોણ ? રા. વિ. પાઠક દર્શક જ્યોતીન્દ્ર દવે અશ્વિની ભટ્ટ રા. વિ. પાઠક દર્શક જ્યોતીન્દ્ર દવે અશ્વિની ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક ફૂલ અને રેકેટની ભેગી કિંમત 35 રૂપિયા છે, જો ફૂલ કરતાં રેકેટની કિંમત 30 રૂપિયા વધુ હોય તો ફૂલની કિંમત કેટલી ? રૂ. 5.0 રૂ. 7.5 રૂ. 32.5 રૂ. 2.5 રૂ. 5.0 રૂ. 7.5 રૂ. 32.5 રૂ. 2.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતમાં મિસાઈલોનું પ્રક્ષેપણ ટેસ્ટીંગ કયા સ્થળેથી કરવામાં આવે છે ? ચાંડીપુર થુમ્બા શ્રી હરિકોટા પોખરણ ચાંડીપુર થુમ્બા શ્રી હરિકોટા પોખરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP