Talati Practice MCQ Part - 9
અંદરનાં વસ્ત્રો માટે તમે કેવા વસ્ત્રોની પસંદગી કરશો ?

ટેરીકોટન
વણાટ
સુતરાઉ
નાઈલોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રૂઢિપ્રયોગનો અર્થ આપો : પેટ આપવું

પેટ ભાડે આપવું
પેટે પાટા બાંધવા
ખાનગી વાત
રહસ્ય જણાવી દેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP