Talati Practice MCQ Part - 9
'સાલ્વા જુદુમ' એટલે :

માઓવાદીઓના પ્રતિકાર માટે પશ્ચિમ બંગાળ સરકારે રચેલું જૂથ
નક્સલવાદીઓના પ્રતિકાર માટે છત્તિસગઢ સરકારે રચેલું જૂથ
ત્રિપુરાનું નકસલવાદી જૂથ
દક્ષિણ આફ્રિકાનું જાણીતું નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચે દર્શાવેલા સામાસિક શબ્દ માટેના યોગ્ય સમાસ ક્યો છે ?
શાળોપયોગી

બહુવ્રીહિ
મધ્યમપદલોપી
તૃતીયા તત્પુરુષ
કર્મધારય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP