Talati Practice MCQ Part - 9 આપણાં દેશનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે ? મિશ્ર સમાજવાદી મૂડીવાદી સામ્યવાદી મિશ્ર સમાજવાદી મૂડીવાદી સામ્યવાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કોમ્પ્યુટરમાંથી 'delete' કરેલી ફાઈલ પાછી મેળવવા માટે નીચેનામાંથી શાનો ઉપયોગ કરવો પડે ? રીસાઈકલ બિન (Recycle Bin) મેક્સિમાઈઝ (Maximise) સિલેકટ ઓલ (Select All) રીડુ (Redo) રીસાઈકલ બિન (Recycle Bin) મેક્સિમાઈઝ (Maximise) સિલેકટ ઓલ (Select All) રીડુ (Redo) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી કઈ સેવા પ્રસારભારતી કોર્પોરેશન હેઠળ આવે છે ? ઓલ ઈન્ડિયા રેડિયો આપેલ બંને એક પણ નહીં દૂરદર્શન ઓલ ઈન્ડિયા રેડિયો આપેલ બંને એક પણ નહીં દૂરદર્શન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "મધુર નમણા ચહેરાઓનો ભવોભવનો ઋણી.” પંક્તિમાં પ્રયોજાયેલા છંદનું નામ દર્શાવો. - મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી હરિણી મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "કાન કેવા” રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે ? કોઈની વાત ન સાંભળવી ધ્યાન દેવું ધ્યાનથી સાંભળવું કાન બુટી માટે વીંધવા કોઈની વાત ન સાંભળવી ધ્યાન દેવું ધ્યાનથી સાંભળવું કાન બુટી માટે વીંધવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ઈન્દ્રનું વાહન ક્યું છે ? એક પણ નહીં વાઘ પાડો હાથી એક પણ નહીં વાઘ પાડો હાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP