Talati Practice MCQ Part - 9
પરણેલી સ્ત્રી જેનો પતિ જીવિત હોય તેને શું કહે છે ?

સૌભાગ્યવતી
કુંવારીકા
સાવિત્રી
સતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'પલ્સ પોલિયો' કાર્યક્રમ કોના માટે છે ?

વૃદ્ધજનો
યુવાનો
બાળકો
સ્ત્રીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP