Talati Practice MCQ Part - 9
ગુજરાતના કયા જિલ્લામાં ગરમી વધારે પડે છે ?

ભરૂચ
નવસારી
વલસાડ
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સરદાર સરોવર યોજના કઈ કઈ નદી ઉ૫૨ આકાર લઈ રહેલ છે ?

નર્મદા
મહીસાગર
તાપી
વિશ્વામિત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક વસ્તુની છાપેલી કિંમત પર અનુક્રમે 20% અને 10% વળતર મળે છે. જો વસ્તુની છાપેલી કિંમત રૂ. 2,550 હોય તો તેની ખરીદ કિંમત રૂ. ___ થાય.

1,836
1,735
1,826
1,745

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP