Talati Practice MCQ Part - 9
રસ્તો ઓળંગતી વખતે ક્યાંથી ઓળંગવો જોઈએ ?

વચ્ચેથી
ડાબી બાજુથી
જમણી બાજુથી
ઝીબ્રા ક્રોસીંગથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અખાત્રીજ કયારે આવે છે ?

વૈશાખ સુદ 3
જેઠ સુદ ૩
જેઠ વદ ૩
વૈશાખ વદ ૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP