Talati Practice MCQ Part - 9 કયું પક્ષી સાપને મારીને ખાઈ જાય છે ? મોર ચામાચીડિયું સમડી ગીધ મોર ચામાચીડિયું સમડી ગીધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'શિક્ષક દિન' નીચે દર્શાવેલ ક્યા મહાપુરુપ સાથે સંબંધ ધરાવે છે ? ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ચાણક્ય ગિજુભાઈ બધેકા રવીન્દ્રનાથ ટાગોર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ચાણક્ય ગિજુભાઈ બધેકા રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સોનાની શુદ્ધતા માપવાનો એકમ કયો છે ? ગ્રામ કટર્ઝ ડેસીબલ કેરેટ ગ્રામ કટર્ઝ ડેસીબલ કેરેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ઝવેરચંદ મેઘાણી કયા દૈનિકનું તંત્રીપદ સંભાળતા હતા ? સોરઠ ભૂમિ સૌરાષ્ટ્ર સમાચાર ફૂલછાબ પ્રવાસી સોરઠ ભૂમિ સૌરાષ્ટ્ર સમાચાર ફૂલછાબ પ્રવાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચે દર્શાવેલ બે સ્થળોની જોડીમાં સૌથી ઓછું અંતર હોય તેવી જોડી કઈ છે ? ભરૂચ - અંકલેશ્વર ચોરવાડ – વેરાવળ (સોમનાથ) આણંદ – વડોદરા ગાંધીનગર – અમદાવાદ ભરૂચ - અંકલેશ્વર ચોરવાડ – વેરાવળ (સોમનાથ) આણંદ – વડોદરા ગાંધીનગર – અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા કવિને મળેલું છે ? રવિન્દ્રનાથ ટાગોર ઈકબાલ બંકિમચંદ્ર ઝવેરચંદ મેઘાણી રવિન્દ્રનાથ ટાગોર ઈકબાલ બંકિમચંદ્ર ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP