Talati Practice MCQ Part - 9
'રામચરિત માનસ'ના રચિયતા કોણ છે ?

વાલ્મીકિ
તુલસીદાસ
વેદવ્યાસ
કાલીદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રસ્તાની બાજુ પર વાહન ઉભું રાખીએ ત્યારે કઈ લાઈટ ઝબુકવી જોઈએ.

પીળી
લાલ
લીલી
ભૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સૌરાષ્ટ્રની રસધારના લેખક કોણ હતા ?

રાજેન્દ્ર શાહ
ઉમાશંકર જોષી
કનુ દેસાઈ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP