Talati Practice MCQ Part - 9 'વૃંદે માતરમ્' ગીત કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે ? આનંદમઠ માતૃમહિમા ગીતાંજલિ ગીતગોવિંદ આનંદમઠ માતૃમહિમા ગીતાંજલિ ગીતગોવિંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 Fill in the blank :We were late ___ the traffic jam. as becuase because of since as becuase because of since ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 10 પ્રાપ્તાંકોનો મધ્યક 12.8 છે, જેમાં એક પ્રાપ્તાંક ભૂલથી 15 ને બદલ 25 લેવાયો હોય તો સાચો મધ્યક શોધો : 10.8 15.3 22.8 11.8 10.8 15.3 22.8 11.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નાઈટ્રોજનયુક્ત પદાર્થ શેમાંથી મળે છે ? કઠોળ લીલા શાકભાજી તેલીબિયાં પાકાં ફળ કઠોળ લીલા શાકભાજી તેલીબિયાં પાકાં ફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાત રાજ્યની હાઈકોર્ટ (વડી અદાલત) કયાં આવેલી છે ? થલતેજ - અમદાવાદ આશ્રમ રોડ - અમદાવાદ સરખેજ - અમદાવાદ સોલા – અમદાવાદ થલતેજ - અમદાવાદ આશ્રમ રોડ - અમદાવાદ સરખેજ - અમદાવાદ સોલા – અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 જ્યારે તમે ઈન્ટરનેટથી જોડાવ છો ત્યારે તમે શાનો ઉપયોગ કરો છો ? કિ બોર્ડ માઉસ ટેલિફોન પ્રિન્ટર કિ બોર્ડ માઉસ ટેલિફોન પ્રિન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP