Talati Practice MCQ Part - 9
ગુજરાતના કયા જિલ્લામાં ગરમી વધારે પડે છે ?

નવસારી
બનાસકાંઠા
ભરૂચ
વલસાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા ત્રિકોણમાં એક ખૂણો 90°નો હોય છે ?

એક પણ નહીં
ગુરુકોણ
કાટકોણ
સમદ્વિબાજુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
તેલના ભાવમાં 20 ટકા વધારો થયેલ છે, હવે તેની વપરાશ કેટલા ટકા ઘટાડવી જોઈએ કે જેથી તેલના માસિક ખર્ચમાં કોઈ ફેરફાર પાર્થ નહીં ?

20%
16⅔%
18%
15%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP