Talati Practice MCQ Part - 9 ગુજરાતનું પાડોશી રાજ્ય ક્યું છે ? ગોવા ઓરિસ્સા દિલ્હી રાજસ્થાન ગોવા ઓરિસ્સા દિલ્હી રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સાચો સમાનાર્થી શબ્દ આપોઃ વક્ષ કક્ષ વૃક્ષ છાતી ચક્ષુ કક્ષ વૃક્ષ છાતી ચક્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 હોકીની રમતમાં પ્રત્યેક ટુકડીમાં રમનાર ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે ? 10 15 11 12 10 15 11 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 દયારામ-ગરબી, અખો-છપ્પા, તુલસીદાસ-ચોપાઈ અને નરસિંહ મહેતા ઊર્મિકાવ્ય ગઝલ પ્રભાતિયાં પદ ઊર્મિકાવ્ય ગઝલ પ્રભાતિયાં પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક સર્વેમાં 7 વ્યક્તિઓની ઊંચાઈ માપતા સરેરાશ ઊંચાઈ 6 એકમ મળે છે. પાછળથી ખબર પડે છે કે એક વ્યક્તિની સાચી ઊંચાઈ 5 એકમ છે. જે ભૂલથી 6 એકમ લેવાઈ હતી. તો હવે સરેરાશ ઊંચાઈ કેટલી થશે ? 41/7 7 47/7 36/7 41/7 7 47/7 36/7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 5 રૂપિયાના પરચૂરણમાં 50 પૈસાના 7 સિક્કા છે અને બાકીના 25 પૈસાના સિક્કા છે, તો 25 પૈસાના સિક્કા કેટલા હોય ? 6 8 7 5 6 8 7 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP