Talati Practice MCQ Part - 9 “વૈષ્ણવજન તો તેને કહીએ ___" કાવ્યના રચયિતા (કવિ) કોણ છે ? મીરાંબાઈ નરસિંહ મહેતા અખો ગાંધીજી મીરાંબાઈ નરસિંહ મહેતા અખો ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેના કયા વૃક્ષના ફૂલમાંથી નશાયુક્ત પીણું બને છે ? વડ મહુડો પીપળો લીમડો વડ મહુડો પીપળો લીમડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અન્ય સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરનાર સજીવને ___ કહે છે. ભક્ષ્ય ભક્ષક વિઘટક રક્ષક ભક્ષ્ય ભક્ષક વિઘટક રક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વીટામીન સી થી ભરપુર અને તાકાદથી ભરપૂર કયું ફળ છે ? આમળા જામફળ દાડમ પપૈયું આમળા જામફળ દાડમ પપૈયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'ઉશન્સ' તખલ્લુસ ધરાવનાર લેખક એટલે – મનુભાઈપંચોળી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી નટવરલાલ પંડયા ઝીણાભાઈ દેસાઈ મનુભાઈપંચોળી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી નટવરલાલ પંડયા ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાત રાજ્યની હાઈકોર્ટ (વડી અદાલત) કયાં આવેલી છે ? આશ્રમ રોડ - અમદાવાદ સરખેજ - અમદાવાદ સોલા – અમદાવાદ થલતેજ - અમદાવાદ આશ્રમ રોડ - અમદાવાદ સરખેજ - અમદાવાદ સોલા – અમદાવાદ થલતેજ - અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP