ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં ૯૩ મંત્રીઓ હતા ?

મહારાષ્ટ્ર
પશ્ચિમ બંગાળ
બિહાર
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિને સરકારની સુચના પ્રાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવે છે ?

અનુચ્છેદ 75(II)
અનુચ્છેદ 75(A)
અનુચ્છેદ 75(B)
અનુચ્છેદ 75(I)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

લોર્ડ માઉન્ટબેટન
લોર્ડ વોરનહેસ્ટીંગ્સ
લોર્ડ કલાઈવ
લોર્ડ રીપન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP