ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં કલમ - 32(1) મૂળભૂત અધિકારોના અમલની જવાબદારી કોને સોંપવામાં આવી છે ?

રાષ્ટ્રપતિને
સંસદને
સર્વોચ્ચ ન્યાયાલયને
વડાપ્રધાનને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કઈ જોગવાઈ હેઠળ GST કાઉન્સિલની રચના કરવામાં આવી છે ?

આપેલ તમામ
અનુચ્છેદ 297Aમાં સુધારો
બંધારણમાં નવા અનુચ્છેદ 124Aનો ઉમેરો
બંધારણની પહેલી અનુસૂચિમાં સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળવા માટે બંધારણના અનુચ્છેદ–267 પ્રમાણે કઈ જોગવાઈ છે ?

કરમાંથી વસૂલાત
નાણાપંચ
સંમિત નિધિ
આકસ્મિક નિધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ...

મૂળભૂત ફરજ છે.
રાજકીય અધિકાર છે.
મૂળભૂત અધિકાર છે.
દીવાની અધિકાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી ?

ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું.
સરકારશ્રીની નીતિનો અમલ કરવો.
સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું.
મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP