ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવેલ વટહુકમની અવધિ કેટલી હોય છે ? છ માસ ત્રણ માસ છ અઠવાડિયા એક માસ છ માસ ત્રણ માસ છ અઠવાડિયા એક માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો 73 અને 74 મો બંધારણીય સુધારો કયા રાજ્યને લાગુ પડતો નથી ? હિમાચલ પ્રદેશ નાગાલેન્ડ ઓરિસ્સા ગોવા હિમાચલ પ્રદેશ નાગાલેન્ડ ઓરિસ્સા ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ શાસન હેઠળનાં રાજ્યનું અંદાજપત્ર રાજ્યપાલ દ્વારા પસાર કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા પસાર કરવામાં આવે છે લોકસભાને રજૂ કરવામાં આવે છે રાજ્યસભાને રજૂ કરવામાં આવે છે રાજ્યપાલ દ્વારા પસાર કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા પસાર કરવામાં આવે છે લોકસભાને રજૂ કરવામાં આવે છે રાજ્યસભાને રજૂ કરવામાં આવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિલમાં કટોકટીની ઉદ્ઘોષણાની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 353 આર્ટિકલ – 352 આર્ટિકલ – 357 આર્ટિકલ – 355 આર્ટિકલ – 353 આર્ટિકલ – 352 આર્ટિકલ – 357 આર્ટિકલ – 355 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભા તેમજ લોકસભામાં સભાની બેઠક મોકૂફીની દરખાસ્ત લાવવાનો અધિકાર કોને છે ? પ્રધાનમંત્રીને ઉપાધ્યક્ષને ગૃહને અધ્યક્ષને પ્રધાનમંત્રીને ઉપાધ્યક્ષને ગૃહને અધ્યક્ષને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના પ્રથમ સત્રની શરૂઆત ક્યારે થઈ હતી ? 9 ડીસેમ્બર, 1946 13 નવેમ્બર, 1946 9 નવેમ્બર, 1946 13 ડિસેમ્બર, 1946 9 ડીસેમ્બર, 1946 13 નવેમ્બર, 1946 9 નવેમ્બર, 1946 13 ડિસેમ્બર, 1946 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP