કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ભરતપુર પક્ષી અભયારણ્ય ક્યા રાજ્યમાં સ્થિત છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન છત્તીસગઢ ઓડિશા મહારાષ્ટ્ર રાજસ્થાન છત્તીસગઢ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતની સુપ્રીમ કોર્ટના 73મા સ્થાપના દિવસે મુખ્ય અતિથિ ક્યા દેશના મુખ્ય ન્યાયાધીશ છે ? નેપાળ ભૂટાન સિંગાપુર બાંગ્લાદેશ નેપાળ ભૂટાન સિંગાપુર બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્યે રોકાણ આકર્ષિત કરવા માટે ભારતનું પ્રથમ મોબિલિટી ફોકસ્ડ કલસ્ટર લૉન્ચ કર્યું ? તેલંગાણા કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તેલંગાણા કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ ક્યા સ્થપાશે ? ધોલેરા (ગુજરાત) માંડવી (ગુજરાત) વિશાખાપટ્ટનમ્ (આંધ્ર પ્રદેશ) ગોરખપુર (UP) ધોલેરા (ગુજરાત) માંડવી (ગુજરાત) વિશાખાપટ્ટનમ્ (આંધ્ર પ્રદેશ) ગોરખપુર (UP) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આ યોજના અંતર્ગત પ્રથમ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર તુમકુરુ ઈન્ડસ્ટ્રીયલ ટાઉનશિપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આપેલ બંને PM ગતિશક્તિ યોજના અંતર્ગત ભારત સરકારે 11 ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર અને 2 ડિફેન્સ કોરિડોર વિકસિત કરવાની યોજના બનાવી છે. એક પણ નહીં આ યોજના અંતર્ગત પ્રથમ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર તુમકુરુ ઈન્ડસ્ટ્રીયલ ટાઉનશિપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આપેલ બંને PM ગતિશક્તિ યોજના અંતર્ગત ભારત સરકારે 11 ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર અને 2 ડિફેન્સ કોરિડોર વિકસિત કરવાની યોજના બનાવી છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) RBIના તાજેતરના અભ્યાસ અનુસાર, વર્ષ 2017થી 2022 સુધીમાં ક્યા રાજ્યમાંથી GST કલેક્શન સૌથી વધુ હતું ? રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP