કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતનું સૌથી મોટું એર ક્વોલિટી મોનિટરિંગ નેટવર્ક ક્યા શહેરમાં સ્થાપિત કરવામાં આવશે ? ગાંધીનગર મુંબઈ નવી દિલ્હી હૈદરાબાદ ગાંધીનગર મુંબઈ નવી દિલ્હી હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) આર્થિક સર્વેક્ષણ 2022-23 અનુસાર, નાણાકીય વર્ષ 2023-24 (FY24)માં ભારતનો GDP વૃદ્ધિદર કેટલો રહેશે ? 7-7.5% 5-5.7% 6-6.8% 8-8.5% 7-7.5% 5-5.7% 6-6.8% 8-8.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 89 ટેસ્ટમાં 450 વિકેટ લેનારો વિશ્વનો બીજો સૌથી ઝડપી ક્રિકેટર કોણ બન્યો ? આર.અશ્વિન મોહમદ શમી બુમરાહ હાર્દિક પંડ્યા આર.અશ્વિન મોહમદ શમી બુમરાહ હાર્દિક પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા દેશે અંતરિક્ષમાં ફસાયેલા યાત્રીઓને પાછા લાવવા માટે સોયુઝ સ્પેસ યાન લૉન્ચ કર્યું ? ફ્રાન્સ રશિયા અમેરિકા ચીન ફ્રાન્સ રશિયા અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) મેરકોમ રિપોર્ટ અનુસાર, 2022માં ભારતની સોલાર કેપેસિટી ઈન્સ્ટોલેશનમાં કેટલા ટકાનો વધારો થયો ? 10% 35% 15% 27% 10% 35% 15% 27% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) રાષ્ટ્રીય મહિલા દિવસ (National Women's Day) ક્યારે મનાવાય છે ? 14 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 14 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP