કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતનું પ્રથમ 3X પ્લેટફોર્મ વિન્ડ ટર્બાઈન જનરેટર (WTG) ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું ? કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ કંપનીએ ભારતમાં તેના Girls4tech કાર્યક્રમના નવા તબક્કાની ઘોષણા કરી ? મેટા ગૂગલ IBM માસ્ટરકાર્ડ મેટા ગૂગલ IBM માસ્ટરકાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) હિમાચલ પ્રદેશનો સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 26 જાન્યુઆરી 25 જાન્યુઆરી 23 જાન્યુઆરી 24 જાન્યુઆરી 26 જાન્યુઆરી 25 જાન્યુઆરી 23 જાન્યુઆરી 24 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) દરિયાઈ માર્ગે પાર્સલ અને ટપાલ પહોંચાડવા માટે ભારતીય ટપાલ વિભાગે ક્યા રાજ્યમાં ‘તરંગ મેઈલ સેવા’ શરૂ કરી ? ઝારખંડ ગુજરાત રાજસ્થાન કર્ણાટક ઝારખંડ ગુજરાત રાજસ્થાન કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ (National Child Science Congress)નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? હૈદરાબાદ અમદાવાદ નવી દિલ્હી પુણે હૈદરાબાદ અમદાવાદ નવી દિલ્હી પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યા દેશે બેલારુસ લશ્કરી એરફિલ્ડમાં સંયુક્ત લશ્કરી કવાયત શરૂ કરી ? વનુઆતુ તાજિકિસ્તાન રશિયા નોર્વે વનુઆતુ તાજિકિસ્તાન રશિયા નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP