કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 4 ઓગસ્ટ 2021ના રોજ RBIના જણાવ્યા અનુસાર રેપોરેટ ___ પર યથાવત રાખવામાં આવ્યો છે ? 3.25% 3.00% 4.00% 4.25% 3.25% 3.00% 4.00% 4.25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 14 ઓગસ્ટ, 2018ના રોજ ગુજરાતમાં 72માં વન મહોત્સવની રાજયકક્ષાની ઉજવણી કલગામ ખાતે કરવામાં આવી હતી. આ ગામ વલસાડ જિલ્લાના કયા તાલુકામાં આવેલ છે ? ઉમરગામ કપરાડા ધરમપુર પારડી ઉમરગામ કપરાડા ધરમપુર પારડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) IBSA કયા ત્રણ દેશોનું એક જૂથ છે ? ભારત-બર્મુડા–દક્ષિણ આફ્રિકા ભારત-બાંગ્લાદેશ-દક્ષિણ આફ્રિકા આવું એકપણ જૂથ નથી ભારત-બ્રાઝિલ-દક્ષિણ આફ્રિકા ભારત-બર્મુડા–દક્ષિણ આફ્રિકા ભારત-બાંગ્લાદેશ-દક્ષિણ આફ્રિકા આવું એકપણ જૂથ નથી ભારત-બ્રાઝિલ-દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યે જમીન વિહોણા મજૂરોને રૂ.6000 આપવા માટેની 'રાજીવ ગાંધી ગ્રામીણ ભૂમિહીન મજદૂર ન્યાય યોજના’ શરૂ કરી છે ? આપેલ પૈકી કોઈ નહીં રાજસ્થાન ઓડિશા મહારાષ્ટ્ર આપેલ પૈકી કોઈ નહીં રાજસ્થાન ઓડિશા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ કંપનીએ ઉદ્યોગ-ટેકનોલોજી ગઠબંધન "Plugin Alliance' લૉન્ચ કરવા માટે સોસાયટી ફોર ઈનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ (SINE)-IIT બોમ્બે સાથે ભાગીદારી કરી ? ફેસબુક માઈક્રોસોફટ ઈન્ટેલ ગૂગલ ફેસબુક માઈક્રોસોફટ ઈન્ટેલ ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વીમેન એન્ટરપ્રિન્યોરશિપ પ્લેટફોર્મ (WEP) કઈ સંસ્થાની પહેલ છે ? વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નીતિ આયોગ આપેલ તમામ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નીતિ આયોગ આપેલ તમામ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP