Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District પહેલા 4 દેશો બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીનની સંસ્થા BRIC હવે BRICS બની ગઈ છે એમાં સામેલ પાંચમો દેશ કયો છે ? દક્ષિણ કોરિયા દક્ષિણ આફ્રિકા સિંગાપુર શ્રીલંકા દક્ષિણ કોરિયા દક્ષિણ આફ્રિકા સિંગાપુર શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District Find the opposite - Antique. old obsolete aged modern old obsolete aged modern ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કયો રાજવંશ પ્રાચીનતમ છે ? મૌર્ય કૂષાણ ગુપ્ત મોગલ મૌર્ય કૂષાણ ગુપ્ત મોગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનામાંથી કયો વિકલ્પ કર્મધારય સમાસનું ઉદાહરણ છે ? આશ્રયસ્થાન મૃગજળ મહારાજા રીતરિવાજ આશ્રયસ્થાન મૃગજળ મહારાજા રીતરિવાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ભારતીય સંસદના અંગ કયા છે ? 1. રાજયસભા 2.લોકસભા 3. રાષ્ટ્રપતિ માત્ર 1, 2 માત્ર 1 1, 2, 3 માત્ર 2 માત્ર 1, 2 માત્ર 1 1, 2, 3 માત્ર 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સ્તૂપ એ કયા ધર્મને સંબંધિત છે ? ઈસ્લામ હિન્દુ બૌદ્વ જૈન ઈસ્લામ હિન્દુ બૌદ્વ જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP