કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા ટાઈગર રિઝર્વને છેલ્લા 4 વર્ષમાં વાઘની વસતી બેગણી કરવા બદલ પ્રથમ TX2 આંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરાયો ? દમ્ફા ટાઈગર રિઝર્વ પીલીભીત ટાઈગર રિઝર્વ પલામુ ટાઈગર રિઝર્વ કાઝીરંગા ટાઈગર રિઝર્વ દમ્ફા ટાઈગર રિઝર્વ પીલીભીત ટાઈગર રિઝર્વ પલામુ ટાઈગર રિઝર્વ કાઝીરંગા ટાઈગર રિઝર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) લીવર કેન્સર સોરાયસિસના વાઇરસ હિપેટાઇસિસ સી વાઇરસની ઓળખ બદલ કયા વૈજ્ઞાનિક /વૈજ્ઞાનિકોને તાજેતરમાં મેડિસિનના નોબેલ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા ? માઈકલ હ્યુટન આપેલ તમામ ચાર્લ્સ રાઈસ હાર્વે એલ્ટર માઈકલ હ્યુટન આપેલ તમામ ચાર્લ્સ રાઈસ હાર્વે એલ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રોજેક્ટ 17A અંતર્ગત હિમગીરી નામના શિપને તાજેતરમાં કઈ નદીમાં ઉતારવામાં આવ્યું હતું ? હુગલી કાવેરી ગોદાવરી દામોદર હુગલી કાવેરી ગોદાવરી દામોદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતે કયા દેશો સાથે ત્રિપક્ષીય નોસેના યુદ્ધાભ્યાસ STIMEX-20 યોજ્યો ?૧. થાઇલેંડ૨. સિંગાપુર૩. રશિયા૪. બાંગ્લાદેશ માત્ર ૨,૩ માત્ર ૩,૪ માત્ર ૧,૩ માત્ર ૧,૨ માત્ર ૨,૩ માત્ર ૩,૪ માત્ર ૧,૩ માત્ર ૧,૨ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતે સાયબર સિક્યુરિટી પોલીસી કયા વર્ષે શરૂ કરી હતી ? 2014 2013 2012 2015 2014 2013 2012 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) હ્યુમન ફ્રીડમ ઈન્ડેક્સ-2020માં પ્રથમ નંબરે કયો દેશ રહ્યો હતો ? સ્વિટ્ઝર્લૅન્ડ હોંગકોંગ ન્યુઝીલેન્ડ નોર્વે સ્વિટ્ઝર્લૅન્ડ હોંગકોંગ ન્યુઝીલેન્ડ નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP