પાસ થવા માટે જરૂરી ગુણ = 180 + 60 = 240 40% → 240 100% → (?) 100/40 × 240 = 600 સમજણ વિદ્યાર્થી 180 ગુણ મેળવ્યા બાદ પણ 60 ગુણથી નાપાસ થાય છે.તો પાસ થવા માટે 180 માં 60 ઉમેરવા પડે. પાસ થવા માટે 40% ગુણની જરૂર પડે જે 240 છે. કુલ ગુણ 100% હોય
ટકાવારી (Percentage)
બરફનો ઉત્પાદક બ૨ફની કિલોગ્રામદીઠ કિંમત રૂ. 5 હતી ત્યારે 620 કિલોગ્રામ બરફ અઠવાડિયે વેચતો હતો. હવે બરફની કિંમત ઘટીને કિલોગ્રામ દીઠ રૂ. 2.50 થઈ ત્યારે તેનું અઠવાડિક વેચાણ 480 કિલોગ્રામ થાય છે. પુ૨વઠાની મૂલ્ય સાપેક્ષતા કયા પ્રકા૨ની હશે તે ટકાવારી પદ્ધતિથી નક્કી કરો.