નફો અને ખોટ (Profit and Loss) 40% નફો ચડાવીને છાપેલી કિંમત ૫૨ કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય ? 15% 5% 7% 9% 15% 5% 7% 9% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપા૨ીને 25% વળતર આપવા છતાં 25% નફો થાય છે. જો વેપા૨ીની પડતર કિંમત રૂ. 540/- હોય, તો છાપેલી કિંમત શોધો. 750 1,080 900 675 750 1,080 900 675 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 1800 રૂપિયાની વસ્તુ ૫૨ 7% ખોટ ગઈ તો તે વસ્તુ કેટલા રૂપિયામાં વેચી હોવી જોઈએ ? 1774 1926 1674 1726 1774 1926 1674 1726 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) જો નોટબુકના ભાવમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો 100 રૂ. માં 2 નોટબુક વધુ ખરીદી શકાય છે. તો એક નોટબુકનો ભાવ કેટલો હશે ? 12.50 10 15 12.2 12.50 10 15 12.2 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 20% ઘટાડો = 100 × 20/100 = 20 20રૂ. માં જો 2 નોટબુક વધુ ખરીદી શકાય તો નવો ભાવ = 20/2 = 10 રૂ. 80% 10 100% (?) 100/80 × 10 = 12.5 જુનો ભાવ
નફો અને ખોટ (Profit and Loss) 5 પેનની મૂળકિંમત = 4 પેનની વેચાણકિંમત ___% નફો થાય. 22(3/4) 25 11(1/9) 20 22(3/4) 25 11(1/9) 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) દસ પેન્સિલના પેકેટમાંથી દરેક પેન્સિલ બે રૂપિયે વેચતા વેપારીને 11(1/9)% નફો મળે છે. વેપારીએ આ પેકેટ કેટલી કિંમતે ખરીદ્યું હશે ? રૂ. 18 રૂ. 31(1/9) રૂ. 20 રૂ. 22 રૂ. 18 રૂ. 31(1/9) રૂ. 20 રૂ. 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP