Gujarat Police Constable Practice MCQ
એક પરીક્ષામાં પાસ થવા 40% ગુણ જોઈએ. એક વિદ્યાર્થીએ 200 ગુણ મેળવવા છતાં તે 10 ગુણથી નાપાસ થયો. તો પરીક્ષામાં વધુમાં વધુ કેટલા ગુણ મેળવી શકાય ?

502
420
530
525

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
મહેમૂદ બેગડો ઉપનામ મળવા પાછળ તેના કયા વિજયોની યાદ રહેલ છે ?

જૂનાગઢ અને માંડવગઢ વિજય
જૂનાગઢ અને ઈડરિયા ગઢનો વિજય
જૂનાગઢ અને પાવાગઢ વિજય
જૂનાગઢ અને તાલેગઢ વિજય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP