ટકાવારી (Percentage)
એક કંપનીના પુરૂષ કર્મચારીની સરેરાશ આવક 520/- છે. અને તે જ કંપનીના સ્ત્રી કર્મચારીઓની સરેરાશ આવક 420 છે. જો બધા જ કર્મચારીઓની સરેરાશ આવક 500 રૂા. હોય તો પુરૂષ અને સ્ત્રી કર્મચારીઓની સંખ્યાનું ટકાવારી પ્રમાણ શોધો.

પુરૂષો 30% અને સ્ત્રીઓ 70%
પુરૂષો 70% અને સ્ત્રીઓ 30%
એક પણ નહીં
પુરૂષો 80% અને સ્ત્રીઓ 20%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
એક શહેરની વસ્તી વર્ષ 1997ના અંતમાં 20,000 હતી, પ્રતિવર્ષમાં તેમાં 5% વૃદ્ધિ થઈ. વર્ષ 2000ના અંતે અંદાજે વસ્તી કેટલી થશે ?

23100
23000
23150
23153

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP