Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
શંકુ આકારના મંદિરના ડૉમની ત્રિજ્યા 7 મીટર અને ઊંચાઈ 24 મીટર છે, મંદિરના ડૉમને અંદર અને બહાર ચો.મી. ₹ 30 લેખે રંગવાનો ખર્ચ શોધ.(π = 22/7)

₹ 33,000
₹ 62,000
₹ 16,500
₹ 1,100

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
ઈ.સ. 1857 માં ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ ક્યાં ક્યાં શરૂ થઈ હતી ?

કોલકાતા, દિલ્હી, મુંબઈ
દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ
ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી
મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP