Gujarat Police Constable Practice MCQ
એક સમચોરસ ની સામસામે ની બાજુ 40% અને 30% વધારવામાં આવેછે, તો બનતા લંબચોરસનું ક્ષેત્રફળ એ સમચોરસ કરતાં કેટલા ગણું વધશે ?
Gujarat Police Constable Practice MCQ
નવા ચિફ જસ્ટિસ રંજન ગોગોઇ બાબતે શું અયોગ્ય છે ? (1) ભારતના -45માં ચીફ જસ્ટીસ (2) પુર્વોતર ભારતમાંથી પ્રથમ ચીફ જસ્ટીસ (3) રંજન ગોગોઇ આસામ રાજ્યના વતની છે. (4) રંજન ગોગોઇ મુળ ભારતીય નાગરીક નથી.