કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે ડિજિટલ શક્તિ 4.0 અભિયાન લૉન્ચ કર્યું ? શિક્ષણ મંત્રાલય નીતિ આયોગ રાષ્ટ્રીય મહિલા આયોગ ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય શિક્ષણ મંત્રાલય નીતિ આયોગ રાષ્ટ્રીય મહિલા આયોગ ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) સી.વી.રામન જયંતી ક્યારે મનાવાય છે ? 7 નવેમ્બર 8 નવેમ્બર 9 નવેમ્બર 6 નવેમ્બર 7 નવેમ્બર 8 નવેમ્બર 9 નવેમ્બર 6 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ટાટા સ્ટીલની ક્યા સ્થળે આવેલી સાઈટ રિસ્પોન્સિબલ સ્ટીલ સાઈટ સર્ટિફિકેશન પ્રાપ્ત કરનારી પ્રથમ સાઈટ બની ? પુણે હૈદરાબાદ જયપુર જમશેદપુર પુણે હૈદરાબાદ જયપુર જમશેદપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક (CCPI) 2023 જારી કરાયો ? આપેલ તમામ જર્મનવોચ ન્યૂક્લાઈમેટ ઈન્સ્ટિટ્યૂટ કલાઈમેટ એક્શન નેટવર્ક આપેલ તમામ જર્મનવોચ ન્યૂક્લાઈમેટ ઈન્સ્ટિટ્યૂટ કલાઈમેટ એક્શન નેટવર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI)ના આંકડાઓ અનુસાર, ભારતમાં ક્યા રાજ્યમાં સૌથી વધુ મ્યુચ્યુઅલ ફંડ પેનિટ્રેશન છે ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા શહેરમાં આયોજિત કાર્યક્રમમાં 2021ના પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) પુરસ્કારો એનાયત કરાયા ? કેવડિયા બનાસકાંઠા અમદાવાદ રાજકોટ કેવડિયા બનાસકાંઠા અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP