Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) 400 રૂપિયાના બુટ ઉપર 4 ટકા ડિસકાઉન્ટ આપી તેના ઉપર 10 ટકા વેચાણવેરો લગાડી ગ્રાહકને વેચવામાં આવે તો ગ્રાહકે શી કિંમત ચૂકવવી પડે ? 434.40 રૂ. 424.60 રૂ. 422.40 રૂ. 430.40 રૂ. 434.40 રૂ. 424.60 રૂ. 422.40 રૂ. 430.40 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ભારતમાં કયા રાજ્યમાં મહિલા મુખ્યમંત્રી છે ?(1)તમિલનાડુ(2)ઉત્તરપ્રદેશ(3) દિલ્હી(4) પશ્ચિમ બંગાળ 1, 2, 4 1, 3, 4 1, 2, 3 1, 2, 3, 4 1, 2, 4 1, 3, 4 1, 2, 3 1, 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ટેલીફોનનો શોધક કોણ હતો ? મેડમ કયુરી લુઈ પાશ્વર ગ્રેહામ બેલ થોમસ આલ્વા એડિસન મેડમ કયુરી લુઈ પાશ્વર ગ્રેહામ બેલ થોમસ આલ્વા એડિસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ઉદર પટલ શરીરની કઇ ક્રિયામાં મદદ કરે છે ? શ્વસનક્રિયા ઉત્સર્ગ ક્રિયા પાચનક્રિયા પ્રજનનક્રિયા શ્વસનક્રિયા ઉત્સર્ગ ક્રિયા પાચનક્રિયા પ્રજનનક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેના જોડકા માટે આપેલ જવાબોમાંથી કયો સાચો છે ?(P)ખજૂરાહો(Q)કોણાર્ક (R) નાલંદા(S)ઇલોરા (1) ઓરીસ્સા(2) બિહાર(3) મહારાષ્ટ્ર(4) મધ્યપ્રદેશ P-4, Q-2, R-1, S-3 P-4, Q-1, R-2, S-3 P-4, Q-3, R-2, S-1 P-4, Q-1, R-3, S-2 P-4, Q-2, R-1, S-3 P-4, Q-1, R-2, S-3 P-4, Q-3, R-2, S-1 P-4, Q-1, R-3, S-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) પાણી કયા ઘટક તત્ત્વોનું બનેલું છે ? ઓકિસજન અને ભેજ ઓકિસજન અને હાઇડ્રોજન ઓકિસજન અને કાર્બન ઓકિસજન અને નાઇટ્રોજન ઓકિસજન અને ભેજ ઓકિસજન અને હાઇડ્રોજન ઓકિસજન અને કાર્બન ઓકિસજન અને નાઇટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP