નફો અને ખોટ (Profit and Loss)
400 રૂપિયાના બૂટ ઉપર 4% ડિસ્કાઉન્ટ આપી તેના ઉપર 10% વેચાણવેરો લગાડી ગ્રાહકને વેચવામાં આવે તો ગ્રાહકે શી કિંમત ચૂકવવી પડે ?

રૂ. 424.60
રૂ. 434.40
રૂ. 422.40
રૂ. 430.40

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
જો 69 વસ્તુઓની મૂળ કિંમત 50 વસ્તુઓની વેચાણ કિંમત જેટલી હોય, તો નફો કે નુકશાન ટકાવારીમાં શોધો.

38% નફો
19% નુકશાન
50% નફો
38% નુકશાન

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
પ્રકાશ એક ફેન્સી પેન રાધાને પડતર પર 20% નફો ચઢાવીને વેચે છે. રાધા આ જ પેન પોતાની પડતર કિંમત પર 25% નફો ચઢાવીને દીપકને વેચે છે. જો દીપક આ પેનના રૂપિયા 75 ચૂકવતો હોય તો પ્રકાશને આ પેન કેટલા રૂપિયામાં પડી હશે ?

50 રૂપિયા
55 રૂપિયા
100 રૂપિયા
80 રૂપિયા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP