Talati Practice MCQ Part - 5
400 મીટર લાંબી એક ટ્રેન 80 KM/Hની ઝડપે દોડતાં, ફાટક આગળથી કેટલી સેકન્ડમાં પસાર થશે ?

24 સેકન્ડ
18 સેકન્ડ
20 સેકન્ડ
30 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક ટ્રેન 90 કિમી/કલાક ઝડપે એક થાંભલાને 10 સેકન્ડમાં પાર કરે છે, તો ટ્રેનની લંબાઈ મીટરમાં શોધો.

175 મીટર
250 મીટર
300 મીટર
150 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP