Revenue Talati Exam Paper (28-02-2016)
એક વેપારીએ રૂપિયા 4000 નો માલ ખરીધો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલાં ટકા નફાથી વેચવો જોઇએ કે જેથી સરવાળે 25% નફો થાય ?
Revenue Talati Exam Paper (28-02-2016)
ગુજરાત રાજ્ય તેમજ દેશભરના નાગરિકો આપણી ભાષાને સંપૂર્ણ રીતે જાણી શકે એ હેતુસર ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ શબ્દકોશ કોના દ્વારા તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવ્યો ?
Revenue Talati Exam Paper (28-02-2016)
ગુજરાતના સાહિત્યકાર શ્રી રધુવીરભાઈ ચૌધરીને તાજેતરમાં 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્રારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ ક્યા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?