નફો અને ખોટ (Profit and Loss) એક વેપા૨ીએ 4,000 રૂા. નો માલ ખરીદ્યો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ જેથી સરવાળે 25% નફો થાય ? 30 45 40 20 30 45 40 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ. 380માં ખરીદેલી ઘડિયાળ ૫૨ કઈ કિંમત છાપવી કે જેથી 5% વળતર આપ્યા પછી પણ 25% નફો ૨હે ? રૂા. 475 રૂા. 500 રૂા. 550 રૂા. 395 રૂા. 475 રૂા. 500 રૂા. 550 રૂા. 395 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક દુકાનદારે મશીન 6% ખોટ કરી રૂા.5076માં વેચ્યું તો તેની ખરીદ કિંમત કેટલી હશે ? 5400 4750 5200 5600 5400 4750 5200 5600 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વે. કિં = 100 - 6 = 94% 94% 5076 100% (?) 100/94 × 5076 = રૂ. 5400
નફો અને ખોટ (Profit and Loss) રૂ.400ની પડતર કિંમતની ઘડિયાળ ઉપર કેટલી છાપેલી કિંમત રાખી શકાય જેથી 12% વળતર આપવાથી 10% નફો થઈ શકે ? 500 448 488 600 500 448 488 600 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 400 રૂ. વેચાણ કિંમત = 400 × (100+10)/100 400 × 110/100 440 રૂ. 88% 440 100% (?) 100/88 × 440 = 500 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) રૂપિયા 200ની પડતર કિંમત ધરાવતું ૨મકડું 10% ખોટ ખાઈને વેચતાં તેની વેચાણ કિંમત રૂપિયા ___ ઉપજે. 10 180 20 220 10 180 20 220 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 5 વસ્તુઓની વેચાણ કિંમત 3 વસ્તુઓની ખરીદ કિંમત બરાબર છે. તો કેટલો નફો કે ખોટ થશે ? 40% ખોટ 25% નફો 33.33% નફો 20% ખોટ 40% ખોટ 25% નફો 33.33% નફો 20% ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP