કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'કિસાન દિન'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 22 ડિસેમ્બર 23 ડિસેમ્બર 24 ડિસેમ્બર 21 ડિસેમ્બર 22 ડિસેમ્બર 23 ડિસેમ્બર 24 ડિસેમ્બર 21 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં UNDP દ્વારા જારી વર્ષ 2020ના માનવ વિકાસ સૂચકાંકમાં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 121 130 131 120 121 130 131 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા શહેરમાં આર્ય રાજેન્દ્રન ભારતના સૌથી યુવા મેયર બનશે ? તિરુવનંતપુરમ હૈદરાબાદ આમાંથી એક પણ નહિ ચેન્નાઈ તિરુવનંતપુરમ હૈદરાબાદ આમાંથી એક પણ નહિ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નિધન પામેલા શોભા નાયડુ કઈ નૃત્યકળાના મહારથી હતા ? કથકલી ભરતનાટ્યમ કુચીપુડી મણિપુરી કથકલી ભરતનાટ્યમ કુચીપુડી મણિપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં કઈ જગ્યાએ સ્થપાયેલી આયુર્વેદ ક્ષેત્રેની અગ્રણી શિક્ષણ સંસ્થા ITRAનું તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકાર્પણ કરાવ્યું છે ? મુંબઈ જામનગર ગાંધીનગર વારાણસી મુંબઈ જામનગર ગાંધીનગર વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ફાધર વાલેસે નીચેનામાંથી કયા પુસ્તક / પુસ્તકો લખ્યા હતા ?1. કુટુંબ મંગળ 2. ધર્મ મંગળ 3. લગ્ન સાગર માત્ર -1,2 1,2,3 માત્ર -2,3 માત્ર -1,3 માત્ર -1,2 1,2,3 માત્ર -2,3 માત્ર -1,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP