કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી ચૌધરી ચરણસિંહ વિશે ખોટું વિધાન જણાવો ? તેઓ 'કિસાનોના મસીહા' તરીકે પ્રસિદ્ધ છે. તેઓએ NABARD ની સ્થાપનામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેમના જન્મદિન 23 ડિસેમ્બરને ભારતમાં 'રાષ્ટ્રીય કિસાન દિન' તરીકે ઉજવવામાં આવે છે તેમનું સમાધિસ્થળ 'કિસાન ઘાટ' લખનૌ ખાતે આવેલું છે. તેઓ 'કિસાનોના મસીહા' તરીકે પ્રસિદ્ધ છે. તેઓએ NABARD ની સ્થાપનામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેમના જન્મદિન 23 ડિસેમ્બરને ભારતમાં 'રાષ્ટ્રીય કિસાન દિન' તરીકે ઉજવવામાં આવે છે તેમનું સમાધિસ્થળ 'કિસાન ઘાટ' લખનૌ ખાતે આવેલું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી ડગ્લાસ સ્ટુઅર્ટને તેમની કઈ પ્રથમ નવલકથા માટે વર્ષ 2020નો 'મેન બૂકર પ્રાઈઝ' એનાયત થયો છે ? The Tastaments Shuggie Bain The Discomfort of Evening Girl Hate The Tastaments Shuggie Bain The Discomfort of Evening Girl Hate ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી પર ભારતમાં ક્યાં સુભાષચંદ્ર બોઝનું મ્યુઝિયમ બનાવવામાં આવશે ? કોલકાતા મુંબઈ કટક બેંગાલુરુ કોલકાતા મુંબઈ કટક બેંગાલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કઈ કંપની તાજેતરમાં ઇશાન પ્રાદેશિક પાવર સિસ્ટમ સુધારણા પ્રોજેક્ટનો અમલ કરી રહી છે ? એનટીપીસી આમાંથી કોઈ નહિ પાવર ગ્રીડ ટાટા શક્તિ એનટીપીસી આમાંથી કોઈ નહિ પાવર ગ્રીડ ટાટા શક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતના કયા રેડિયો ટેલિસ્કોપને IEEE દ્વારા 'માઈલસ્ટોન'નો દરજ્જો આપવામાં આવ્યો હતો ? કુનમિગ રેડિયો ટેલિસ્કોપ ગૌરી બિદાનૂર રેડિયો ઓબ્ઝર્વેટરી ઊટી રેડિયો ટેલિસ્કોપ જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ કુનમિગ રેડિયો ટેલિસ્કોપ ગૌરી બિદાનૂર રેડિયો ઓબ્ઝર્વેટરી ઊટી રેડિયો ટેલિસ્કોપ જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બ્રિટિશ ભારતમાં બેરોજગારીના કારણોના અભ્યાસ માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી ? બટલર સમિતિ સપ્રુ સમિતિ મેકોલે સમિતિ માલવિયા સમિતિ બટલર સમિતિ સપ્રુ સમિતિ મેકોલે સમિતિ માલવિયા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP