કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારત સરકાર ક્યા શહેરમાં પ્રથમ વેસ્ટ-ટુ-હાઈડ્રોજન પ્લાન્ટ સ્થાપશે ? પુણે હૈદરાબાદ ભોપાલ અમદાવાદ પુણે હૈદરાબાદ ભોપાલ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) UPI LITE પેમેન્ટ્સ લૉન્ચ કરનારું પ્રથમ પ્લેટફોર્મ ક્યું છે ? G-pay Paytm BharatPe PhonePe G-pay Paytm BharatPe PhonePe ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ મેદસ્વિતા દિવસ (World Obesity Day) ક્યારે મનાવાય છે ? 4 માર્ચ 7 માર્ચ 5 માર્ચ 6 માર્ચ 4 માર્ચ 7 માર્ચ 5 માર્ચ 6 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વર્ષ 2022 માટેનું વ્યાસ સન્માન જ્ઞાન ચતુર્વેદીને એનાયત કરવામાં આવ્યું છે. આપેલ બંને એક પણ નહીં આ સન્માન તેમને ‘પાગલખાના’ કૃતિ બદલ એનાયત કરવામાં આવ્યું છે. વર્ષ 2022 માટેનું વ્યાસ સન્માન જ્ઞાન ચતુર્વેદીને એનાયત કરવામાં આવ્યું છે. આપેલ બંને એક પણ નહીં આ સન્માન તેમને ‘પાગલખાના’ કૃતિ બદલ એનાયત કરવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજ મહોત્સવ 2023નું આયોજન ક્યા કરવામાં આવ્યું ? ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ અરૂણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ અરૂણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) 5મું આસિયાન-ભારત વ્યાપાર શિખર સંમેલન ક્યા યોજાયું ? કુઆલાલુમ્પુર ઢાકા કાઠમંડુ મનીલા કુઆલાલુમ્પુર ઢાકા કાઠમંડુ મનીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP