કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) રોટરી કલબનો લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ કોને એનાયત કરાયો ? સુરેશકુમાર દેવેન્દ્ર મિશ્રા રમેશ કૃષ્ણન રામકિશન મલ્હોત્રા સુરેશકુમાર દેવેન્દ્ર મિશ્રા રમેશ કૃષ્ણન રામકિશન મલ્હોત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત W20 (મહિલા 20) ઈન્સેપ્શન મીટિંગની મેજબાની ક્યું શહેર કરી રહ્યું છે ? ભોપાલ ઈન્દોર ઔરંગાબાદ અમદાવાદ ભોપાલ ઈન્દોર ઔરંગાબાદ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તમાકુ નિયંત્રણના પ્રયાસો બદલ ક્યા શહેરને 'પાર્ટનરશિપ ફોર હેલ્થી સિટીઝ એવોર્ડ-2023'થી સન્માનિત કરવામાં આવ્યું ? દેહરાદૂન બેંગલુરુ અમદાવાદ હૈદરાબાદ દેહરાદૂન બેંગલુરુ અમદાવાદ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ઈન્ટરનેશનલ બાયો રિસોર્સ કોન્કલેવ & ઈથેનોફાર્માકોલોજી કોંગ્રેસ 2023ની મેજબાની ક્યા શહેરે કરી ? ઈમ્ફાલ બેંગલુરુ રાંચી પુણે ઈમ્ફાલ બેંગલુરુ રાંચી પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 25,000 રન બનાવનાર છઠ્ઠો બેટ્સમેન કોણ બન્યો ? હાર્દિક પંડ્યા રોહિત શર્મા વિરાટ કોહલી રવિન્દ્ર જાડેજા હાર્દિક પંડ્યા રોહિત શર્મા વિરાટ કોહલી રવિન્દ્ર જાડેજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા અને નીતિ આયોગે પ્રો-પ્લાનેટ નેટવર્ક બનાવવા માટે LIFEathon- હાઈબ્રિડ હેકાથોનની મેજબાની કરી ? ADB UNDP વર્લ્ડ બેંક એકપણ નહીં ADB UNDP વર્લ્ડ બેંક એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP