• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
ઓસ્ટ્રેલિયાની ડિકીન યુનિવર્સિટી ક્યા સ્થળે ભારતમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય શાખા શરૂ કરશે ?

GIFT સિટી
ધોલેરા SIR
કોચીન
પણજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
નાસાના ક્યુરોસિટી રોવરે ક્યા ગ્રહ પર ક્રિપ્સક્યુલર કિરણો કેપ્ચર કર્યા ?

ગુરુ
શનિ
મંગળ
બુધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ બખમુત ક્યા દેશનું એક શહેર છે ?

રશિયા
જર્મની
પોલેન્ડ
યુક્રેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
આંતરરાષ્ટ્રીય વન દિવસ (International Day of Forests) ક્યારે મનાવાય છે ?

22 માર્ચ
19 માર્ચ
20 માર્ચ
21 માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
દિવ્યકલા મેળો 2023નું આયોજન ક્યા કરાયું ?

ઈન્દોર
મુંબઈ
જયપુર
આગ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
જમીનથી હવામાં પ્રહાર કરતી S-400 Triumf મિસાઈલ સિસ્ટમનો વિકાસ ક્યા દેશે કર્યો છે ?

ફ્રાન્સ
ચીન
રશિયા
ઈઝરાયેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) Revenue Talati Exam Paper (28-02-2016) ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ટકાવારી (Percentage) કરંટ અફેર્સ 2022 (Current Affairs 2022) GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 અલંકાર

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US