કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેટલામા ભારત-જાપાન સંવાદ સંમેલનને સંબોધ્યુ હતું ?

આઠમા
છઠ્ઠા
પાંચમા
સાતમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
શ્રી નીતીશ કુમારને બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ કોણે અપાવ્યા છે ?

શ્રી જગદીપ ધનખર
ડૉ.બી.ડી. મિશ્રા
શ્રી કલરાજ મિશ્રા
શ્રી ફાગુ ચૌહાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ?

પ્રસાદ યોજના અંતર્ગત ગુજરાતના સોમનાથની પસંદગી કરાઈ છે.
પ્રસાદ યોજના વર્ષ 2015 માં શરૃ કરવામાં આવી હતી.
પ્રસાદ યોજના અંતર્ગત 12 સ્થળોની પસંદગી કરાઈ છે
એસોસીએશન ઓફ બુદ્ધિસ્ટ ટૂર ઓપરેટર (ARTO)આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન તાજેતરમાં નવી દિલ્હી ખાતે થયું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
મહારાષ્ટ્રના લોનાર સરોવરનો ભારતની 41મી રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે... આ સરોવર મહારાષ્ટ્રના કયા જિલ્લામાં આવેલું છે ?

ચંદ્રપુર
બુલધાણા
અમરાવતી
પાલઘર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
17મા ભારત-આસિયાન શિખર સંમેલનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ COVID -19 ASEAN Response Fundમાં ભારત તરફથી કેટલી સહાય આપવાની જાહેરાત કરી છે ?

5 મિલિયન ડોલર
1 મિલિયન ડોલર
2 મિલિયન ડોલર
3 મિલિયન ડોલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારત સરકારે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે રાષ્ટ્રીય પોર્ટલ શરૂ કર્યું છે, આ પોર્ટલ કયા રૂલ્સ હેઠળ વિકસાવવામાં આવ્યું છે ?

ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ) રૂલ્સ, 2016
ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ) રૂલ્સ, 2020
ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ) રૂલ્સ, 2019
ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ) રૂલ્સ, 2018

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP