કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં નાગાલેન્ડના મુખ્યમંત્રી કોણ બન્યા ? માણિક સહા નેફ્યુ રિયો એક પણ નહીં કોનરાડ સંગમા માણિક સહા નેફ્યુ રિયો એક પણ નહીં કોનરાડ સંગમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) બીજું એન્ટિ-સબમરીન વૉરફેર શેલો વોટર ક્રાફ્ટ (ASW SWC) INS એન્ડ્રોથ ક્યા લૉન્ચ કરાયું ? કોચીન મુંબઈ વિશાખાપટ્ટનમ કોલકાતા કોચીન મુંબઈ વિશાખાપટ્ટનમ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા અને નીતિ આયોગે પ્રો-પ્લાનેટ નેટવર્ક બનાવવા માટે LIFEathon- હાઈબ્રિડ હેકાથોનની મેજબાની કરી ? UNDP ADB વર્લ્ડ બેંક એકપણ નહીં UNDP ADB વર્લ્ડ બેંક એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) 2023 સાઉથ એશિયન ફૂટબૉલ ફેડરેશન (SAFF) ચેમ્પિયનશિપનું આયોજન ક્યા કરાશે ? અમદાવાદ બેંગલુરુ ચેન્નાઈ કોલકાતા અમદાવાદ બેંગલુરુ ચેન્નાઈ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સ્વાસ્થ્યનો અધિકાર (Right to Health) આપનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? રાજસ્થાન પંજાબ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ રાજસ્થાન પંજાબ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ઈન્ડિયન સ્ટેટ્સ એનર્જી ટ્રાન્ઝિશન રિપોર્ટ અનુસાર, ક્યા રાજ્યોએ સ્વચ્છ વિદ્યુતમાં પરિવર્તનમાં સૌથી વધુ પ્રગતિ કરી છે ? ગુજરાત કર્ણાટક કર્ણાટક અને ગુજરાત બંને રાજસ્થાન ગુજરાત કર્ણાટક કર્ણાટક અને ગુજરાત બંને રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP